ગુજરાત અમરેલી : અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા ગેરકાયદે સ્પાના બોર્ડ ઉતારીને રણચંડી બનેલી મહિલાઓએ સળગાવી દીધા..! અમરેલી શહેરના અયોધ્યા એપાર્ટમેન્ટના શોપિંગ એરિયામાં ચાલતા ગેરકાયદે સ્પા સામે સ્થાનિક મહિલાઓએ રણચંડી બની ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. By Connect Gujarat Desk 18 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરતમાં વધુ એક દર્દનાક આગની ઘટના, ગૂંગળાઈ જવાથી બે યુવતીઓનાં મોત સુરત શહેરમાં ફોર્ચ્યુન મોલમાં આગની ઘટના બની હતી.જેમાં સિટીલાઈટ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના પાંચમા માળે આગ લાગી હતી. By Connect Gujarat Desk 07 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : કાપોદ્રા પાટિયા નજીક આર-21 કોમ્પ્લેક્ષમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું... સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવી હતી. ના નામે દેહ વેપાર ચલાવતા સંચાલકની અટકાયત કરી By Connect Gujarat 08 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર ક્રાઇમ બ્રાંચના દરોડા, 4 સંચાલકો સહિત 5 ગ્રાહકોની ધરપકડ સુરત શહેરના પોષ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સ્પાની આડમાં કૂટણખાના ચાલી રહ્યા હોવાની ચર્ચા ઉઠી હતી, By Connect Gujarat 23 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, 2 સંચાલકો સહિત વિદેશી યુવતીની ધરપકડ ભરૂચ એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી ઉપર સિલ્વર સ્કવેર શોપિંગ સેન્ટરમાં સાઈન સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 23 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના ગોરખ ધંધાનો પર્દાફાશ, સંચાલક સહિત 6 યુવતીની ધરપકડ દહેજ બાયપાસ રોડ પર સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કરી સંચાલક સહિત 6 યુવતીઓની ધરપકડ કરી છે. By Connect Gujarat 21 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, 5 વિદેશી યુવતીઓ પોલીસ સંકજામાં... સ્પામાંથી 5 જેટલી વિદેશી રૂપલલનાઓ રંગે હાથ ઝડપાય 2 ગ્રાહક સહિત સ્પા સંચાલક અને માલિકની પણ ધરપડક By Connect Gujarat 30 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured રાજકોટ : સ્પામાં તોડ કરવા ગયેલા 6 પત્રકારોની પોલીસે કરી ધરપકડ, જાણો કેવી રીતે સ્પાના સંચાલકને ડરાવ્યો હતો..! By Connect Gujarat 06 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn