સ્પોર્ટ્સ World Cup 2023: પાકિસ્તાને નેધરલેન્ડ્સને 81 રનથી હરાવ્યું હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. પાકિસ્તાનની ટીમ 49 ઓવરમાં 286 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. By Connect Gujarat 06 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો,શ્રીલંકાને હરાવ્યું ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 45 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી By Connect Gujarat 25 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ એશિયા કપનું શિડ્યૂલ જાહેર..! એશિયા કપ પહેલી વખત હાઈબ્રિડ મોડલમાં રમાશે ઉલ્લેખનીય છે કે એશિયા કપ પૂરો થયા બાદ પંદર દિવસ પછી એટલે 5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે By Connect Gujarat 19 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ વેસ્ટ ઈન્ડીઝ સામે ભારતની T20 ટીમની જાહેરાત:હાર્દિક પંડ્યા કેપ્ટન 3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર રમાનાર પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. By Connect Gujarat 06 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ વન ડે વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર, ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ ક્રિકેટ મહાકુંભની શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ સાથે થશે જ્યારે ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદ સ્ટેડિયમમાં રમાશે. By Connect Gujarat 27 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ પંજાબ છેલ્લા બોલે જીત્યું: રસાકસી ભરી મેચમાં પંજાબે છેલ્લા બોલે 3 રન બનાવી ચેન્નાઈને હરાવ્યું ચેન્નાઈ તરફતી સૌથી વધુ કોનવેએ 52 બોલમાં 92 રન ફટકાર્યા હતા. 201 રનના ટાર્ગેટને પંજાબના બેટર્સે 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો By Connect Gujarat 30 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમની જાહેરાત કરી,રહાણે ટીમમાં પરત ફર્યો WTCની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન યોજાવાની છે. By Connect Gujarat 25 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ RCBvsRR: બેંગલોર રાજસ્થાન સામે ૭ રનથી જીત્યું, દેવદત્ત પડિકલની ફિફ્ટી એળે ગઈ રાજસ્થાન સામે બેંગ્લોરની આ એકંદરે 14મી જીત છે. બંને વચ્ચે અત્યાર સુધી 29 મેચ રમાઈ છે. By Connect Gujarat 23 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ન્યૂઝીલેન્ડને હરાવી ટીમ ઈન્ડિયા બન્યું નં-1 રોહિત- ગિલ- કોનવેએ સદી ફટકારી ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને વાઇટવોશ કર્યું છે. By Connect Gujarat 24 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn