Connect Gujarat

You Searched For "sports"

ભરૂચ: પોલીસ વિભાગ દ્વારા પોલીસ એથ્લેટીક મીટનો પ્રારંભ, પોલીસકર્મીઓએ વિવિધ રમતોમાં લીધો ભાગ

9 Feb 2023 12:25 PM GMT
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આજથી પોલીસ એથ્લેટીક મીટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પોલીસકર્મીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો

છેલ્લા ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં હાર્યા બાદ સાનિયા આંસુ રોકી શકી નહીં, વાંચો ક્યારે લેશે સંન્યાસ..!

27 Jan 2023 5:13 AM GMT
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને તેના છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં હારનો સામનો કરવો પડ્યો છે. સાનિયા મિર્ઝાએ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી

ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે આમંત્રિત વોલીબોલ ટુર્નામેન્ટ યોજાય, MLA ઈશ્વરસિંહ પટેલે કર્યું ઉદ્ઘાટન

8 Jan 2023 9:29 AM GMT
ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામે સમસ્ત ઇલાવ ગામ દ્વારા તૃતીય આમંત્રિત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ધારાસભ્ય ઈશ્વરસિંહ...

ભરૂચ : દિલ્હી ખાતે રાષ્ટ્રીય એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે 7 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ થયા રવાના...

11 Dec 2022 11:52 AM GMT
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ જિલ્લા શાખા દ્વારા પ્રથમવાર ભરૂચ જિલ્લાના 7 જેટલા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ દિલ્હી ખાતે રાષ્ટ્રીય એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભાગ...

જામનગર: સૌરાષ્ટ્રની UNDER-15 મહિલા ક્રિકેટ ટીમમાં જામનગરની 10 મહિલા ક્રિકેટરોની પસંદગી

11 Dec 2022 8:27 AM GMT
સૌરાષ્ટ્રની અંડર 15 મહિલા ક્રિકેટ ટીમમાં જામનગરની 10 મહિલા ક્રિકેટ ખેલાડીની પસંદગી કરવામાં આવી છે જે ઈન્દોર ખાતે ક્રિકેટ રમવા માટે જશે.

આજે ટીમ ઈન્ડિયાના 3 એવા ક્રિકેટરોનો જન્મદિવસ છે, જેમના વિના ટીમ અધૂરી છે, જાણો

6 Dec 2022 9:50 AM GMT
ભારતીય ક્રિકેટની દૃષ્ટિએ 6 ડિસેમ્બરનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. આ એવો દિવસ છે જ્યારે ટીમ ઈન્ડિયાના એક નહીં પરંતુ 3-3 ખેલાડીઓ પોતાનો જન્મદિવસ ઉજવી...

FIFA વર્લ્ડ કપમાં ચોથા દિવસે 4 મેચ, આજે જર્મન ટીમ પોતાના અભિયાનની શરૂઆત કરશે.!

23 Nov 2022 4:43 AM GMT
ફિફા વર્લ્ડ કપ 2022નો આજે ચોથો દિવસ છે. આ ટુર્નામેન્ટમાં ચોથા દિવસે પણ 4 મેચ રમાશે. આજે ગ્રુપ-એફ અને ગ્રુપ-ઈની ટીમો એક્શનમાં આવશે.

ભાવનગર : ગુજરાતની મેન્સ નેટબોલ ટીમનો સેમિ ફાઇનલમાં પ્રવેશ, તેલંગાણા સામે ગુજરાતની ટીમ ટકરાશે...

29 Sep 2022 9:49 AM GMT
૩૬મી નેશનલ ગેમ્સ નેટબોલ ટુર્નામેન્ટનો ભાવનગરમાં ૨૬ સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે, ત્યારે પુલ-એ અને પુલ-બીની આઠ ટીમો સામસામે ટકરાઈ હતી.

પાકિસ્તાનના શ્રેષ્ઠ અમ્પાયરોમાંના એક અસદ રઉફનું હ્રદયરોગના હુમલાથી નિધન

15 Sep 2022 5:49 AM GMT
પાકિસ્તાનના શ્રેષ્ઠ અમ્પાયરોમાંના એક અસદ રઉફનું બુધવારે લાહોરમાં અવસાન થઇ ગયું છે.

અમદાવાદ: 'સેલિબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સ' થીમ આધારિત તમામ શાળા-કોલેજોમાં થશે ભવ્ય કાર્યક્રમોનું આયોજન

8 Sep 2022 6:50 AM GMT
ગુજરાતમાં યોજાનાર નેશનલ ગેમ્સ દેશભરના ખેલાડીઓ માટે આ ગેમ્સ એક યાદગાર સંભારણું બને તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવી રહ્યું છે.

વિશ્વના મોટા સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરશે "અમદાવાદ", 36માં નેશનલ ગેમ્સનું કર્ટન રેઇઝર લોન્ચ

5 Sep 2022 8:51 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આરંભેલા રમત-ગમત ક્ષેત્રે વિકાસની સુવાસના પરિણામે જ 10 વર્ષ પહેલાં ખેલ મહાકુંભમાં 11 લાખ ખેલાડીઓના રજિસ્ટ્રેશન આજે...

ભારતની આયરલેન્ડ સામે 2-0થી જીત, આ ક્રિકેટર્સે કરી તોફાની બેટિંગ

29 Jun 2022 6:07 AM GMT
ભારત અને આયરલેન્ડ વચ્ચેની 2 મેચોની ટી20 સીરીઝની છેલ્લી મેચ આજે ડબલીનમાં રમાઈ રહી છે. આ મેચમાં પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારીત 20 ઓવરના...