દિવાળીના તહેવારો દરમિયાન વડોદરા સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોમાં તબીબી સેવા કાર્યરત રહેશે
દિવાળીના તહેવારોમાં 24 કલાક સિવિલ હોસ્પિટલમાં તબીબી સેવા કાર્યરત રાખવામા આવનાર છે. જેમાં તમામ પ્રકારના કેસોની સારવાર થઈ શકે તે પ્રકારે પૂરતો સ્ટાફ ઉપસ્થિત રહેશે