સુરત : સલામત સવારીનું વચન આપતી એસટી બસના ચાલકે સર્જ્યો અકસ્માત,ચારથી વધુ બાઇકને લીધી અડફેટમાં,ચાર લોકો ઈજાગ્રસ્ત
સુરતમાં બસ ચાલકે બસને ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો,અને બસ ચાલકે ચારથી વધુ બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો..
સુરતમાં બસ ચાલકે બસને ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો,અને બસ ચાલકે ચારથી વધુ બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો..
આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમરેલી-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ,સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સુરતના ઓલપાડથી અમદાવાદ જઈ રહેલ એસ.ટી. બસને અકસ્માત નડતા દોડધામ મચી જવા પામી હતી.
આગામી હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમયોગીઓ સરળતાથી પોતાના વતન જઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પરિવહનમાં અગવડતા ન પડે અને વહેલીતકે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે ST નિગમ દ્વારા વધારાની બસ દોડાવવાનો નિર્ણય કર્યો