રાજ્ય સરકારની સ્પષ્ટતા, 5 નાના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત અફવા હોવાની કહી વાત
ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. ભુપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતના 5 નાના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત કરી છે.
ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. ભુપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતના 5 નાના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત કરી છે.
ડાંગ જિલ્લામાં વધુ પડતો વરસાદ નીચાણવાળા વિસ્તાર ગણાતા એવા નવસારી જિલ્લાની લોકમાતાને રોદ્ર સ્વરૂપમાં લાવીને રેલનું સંકટ ઊભું કરે છે.
અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત 'બિપરજોય' હવે અતિપ્રચંડ બની રહ્યું છે ત્યારે ગુજરાતનાં તમામ દરીયા કિનારા પર હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે
રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતા ખેડૂતોને તેનો સીધો લાભ મળી રહયો છે
ગુજરાતમાં 15 એપ્રિલથી જંત્રીના દરમાં ડબલ ગણો વધારો અમલી બનાવવાના એક દિવસ પહેલાં રાજ્ય સરકારે કેટલીક રાહતો જાહેર કરી છે.
સમગ્ર રાજ્યમાં અનુસૂચિત જાતિના ખેડૂતોને સહાય મારે ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે,