રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી.
રાહુલ ગાંધીના ગઈકાલના સંસદમાં નિવેદન બાદ મોડી રાતથી વિવાદ શરૂ થયો હતો. રાતે 4 વાગ્યે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને VHPના કાર્યકરોએ તોફાન કર્યું હતું.
રાહુલ ગાંધીના ગઈકાલના સંસદમાં નિવેદન બાદ મોડી રાતથી વિવાદ શરૂ થયો હતો. રાતે 4 વાગ્યે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને VHPના કાર્યકરોએ તોફાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં ગર્જના કરી. તેમણે પાંચમા તબક્કાના મતદાન પહેલા પુરુલિયામાં એક રેલીને સંબોધિત કરી હતી.
રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના નિવેદન મુદ્દે કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ ભાજપ નિશાન સાધ્યુ હતું
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કર્ણાટકના બીજાપુરમાં ચૂંટણી રેલી દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું કે આજકાલ પીએમ નરેન્દ્ર મોદી તેમના ભાષણ દરમિયાન ખૂબ જ નર્વસ રહે છે.