ગુજરાત નર્મદા: SOU ખાતે એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે મહત્વના સ્થળોની સુરક્ષાને ધ્યાને લઈ સફળ મોકડ્રીલ યોજાઈ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એક મોકડ્રિલ યોજાઈ હતી. By Connect Gujarat Desk 22 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પદયાત્રા યોજાઈ નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુશાસનના 23 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે By Connect Gujarat Desk 15 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે ખોટી પોસ્ટ કરનાર સોશિયલ મીડિયા યુઝર્સ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની SOUમાં તિરાડો પડી હોવા અંગેની એક સોશિયલ મીડિયા યુઝર્સે પોસ્ટ કરી હતી. By Connect Gujarat Desk 10 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : SOU સહિત નર્મદા ડેમ ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરાય નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 15 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી આવતી કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે કોઇ દેશના રાજા અને તેના પ્રધાનમંત્રી સૌ પ્રથમ વખત, એક સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા હોવાથી વડોદરા અને નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી By Connect Gujarat 21 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી બિલ ગેટ્સ બોલ્યા અદ્ભૂત ઇજનેરી કૌશલ્ય માઈક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક અને જાણીતા ઉદ્યોગપતિ બિલ ગેટ્સએ એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. By Connect Gujarat 02 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બિલ ગેટ્સ લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, અનંત અંબાણીના પ્રી વેડિંગમાં પણ આપશે હાજરી વિશ્વના સૌથી મોટા ધનિક ઉદ્યોગપતિ અને માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે. By Connect Gujarat 01 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ ભરૂચ: પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાયકલયાત્રા, 73 વર્ષીય સાયકલીસ્ટોનું કરાયું સ્વાગત પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નિકળેલા બે પ્રૌઢ સાઈકલીસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં ભરૂચ જિલ્લાના સાઈક્લિસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. By Connect Gujarat 10 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે IHCLના સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું... એકતાનગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના સ્કિલ સેન્ટરનું વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn