અમદાવાદભરૂચ: પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાયકલયાત્રા, 73 વર્ષીય સાયકલીસ્ટોનું કરાયું સ્વાગત પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નિકળેલા બે પ્રૌઢ સાઈકલીસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં ભરૂચ જિલ્લાના સાઈક્લિસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. By Connect Gujarat 10 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે IHCLના સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું... એકતાનગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના સ્કિલ સેન્ટરનું વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવા વર્ષને આવકારવામાં આવશે, મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવા વર્ષને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજ્ય અને દેશમાંથી અનેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટ્યા છે. By Connect Gujarat 31 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા:કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ પહોંચ્યા,તંત્રનું આયોજન સફળ કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે 31 જેટલા પ્રોજેકટ પ્રવાસીઓની પહેલી પસંદગી બનતાં જાય છે. By Connect Gujarat 20 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા:PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, એક્તા પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા વડાપ્રધાને વર્તમાન ભારતને સરદાર પટેલનાં સપનાંનું ભારત ગણાવીને કહ્યું હતું કે, દેશની જનતાએ તુષ્ટિકરણની રાજનીતિથી બચવાનું છે By Connect Gujarat 31 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : PM મોદીની ઉપસ્થિતિમાં સરદાર પટેલ જયંતીની કરાશે ભવ્ય ઉજવણી, નવા નજરાણા બનશે આકર્ષણનું કેન્દ્ર સરદાર પટેલ જયંતીના અવસરે પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. By Connect Gujarat 30 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું કરાયુ વાવેતર, હરિયાળું એકતાનગર બન્યું આકર્ષણનું કેન્દ્ર PM નરેન્દ્રભાઈ મોદીના ‘ક્લિન ઈન્ડિયા ગ્રીન ઈન્ડિયા’ કેમ્પેઈનની પ્રેરણાથી એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. By Connect Gujarat 30 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: PM મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વિકાસના વિવિધ કાર્યોનું કરાશે લોકાર્પણ,તડામાર તૈયારીઓ શરૂ તા.31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે By Connect Gujarat 29 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : PM મોદી તા. 31મી ઓક્ટોબરે SOU ખાતે સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે... વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે યોજાનારા ‘આરંભ’ (AARAMBH) કાર્યક્રમમાં હાજરી આપી ઓફિસર તાલીમાર્થીઓને સંબોધિત કરશે. By Connect Gujarat 28 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn