અંકલેશ્વર : સારંગપુરના આંગણવાડી કેન્દ્રમાં તસ્કરોએ કર્યો હાથફેરો, GIDC પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી...
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે યોગેશ્વર નગરમાં આંગવાડી આવેલી છે. જેમાં 30 જેટલા ભૂલકાઓ અભ્યાસ કરે છે
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે યોગેશ્વર નગરમાં આંગવાડી આવેલી છે. જેમાં 30 જેટલા ભૂલકાઓ અભ્યાસ કરે છે
જીઆઈડીસીમાં આવેલ નેક્ટર એન્જીનીયરીંગ ફેબ્રિકેશન કંપનીના કમ્પાઉન્ડમાંથી થયેલ 654 કિલો સ્ટ્રક્ચર મટિરિયલ્સની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 2 ભંગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
સુરત શહેરની ખટોદરા પોલીસે ઘરફોડ ચોરીના 2 રીઢા આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ મોગલ સમ્રાટ બિલ્ડીંગમાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે.
માટીએડ ગામના લુહાર ફળિયામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા ૫૦ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૯૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અમદાવાદ શહેરમાં કાર બુક કરવાના નામે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.
જીલ્લામાં તસ્કરો જાણે પોલીસના ડર વિના બેફામ બન્યા હોય તેમ એકબાદ એક ચોરી, ધાડ તેમજ લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે