નવસારી: વાંસદા પોલીસે તસ્કર ટોળકીના 4 સાગરીતોને ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યા
વાંસદા તાલુકાના હનુમાનબારી ખાતે મોડી રાત્રે ત્રણ ચાર ઘરોમાં ચોરીના બનાવ સામે આવ્યા હતા
વાંસદા તાલુકાના હનુમાનબારી ખાતે મોડી રાત્રે ત્રણ ચાર ઘરોમાં ચોરીના બનાવ સામે આવ્યા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ પર આવેલ રામેશ્વર વીલા સોસાયટીના મકાનમાં હાથફેરો કર્યો હતો.
મળતી માહિતી અનુસર, અંકલેશ્વર જીઆઈડીસીના પ્લોટ નંબર 9701-16 પર બેઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની આવેલ છે
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં બંધ મકાનનો લાભ લઈ રૂપિયા 1.50 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એકસાથે 5 જેટલી દુકાનના તાળાં તૂટતાં લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
કાગડાપીઠ વિસ્તારમાં એક ગજબનો બનાવ બન્યો છે. ખાનગી ઓફિસનો એક કર્મચારી ઓફિસના લોકરમાંથી 47 લાખ રૂપિયાની ચોરી કરીને ભાગી ગયો હતો.
અંદાડા ગામે હાઈવેને અડીને આવેલ ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપમાં ગત રાતે એક સાથે સાત મકાનોના તાળાં તૂટતાં ખળભળાટ મચી જવા પામી છે.