ભરૂચ : મોંઘાદાટ બુટ અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર, જુઓ ફૂટવેર શોપમાં થયેલી ચોરીની ઘટનાના CCTV...
શહેરના મહાત્મા ગાંધી રોડ પર આવેલ ફૂટવેર શોપમાં તસ્કરો ત્રાટકી પોતાના પગની સાઇઝના મોંઘડાટ બુટ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
શહેરના મહાત્મા ગાંધી રોડ પર આવેલ ફૂટવેર શોપમાં તસ્કરો ત્રાટકી પોતાના પગની સાઇઝના મોંઘડાટ બુટ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઠાકોર દ્વાર સોસાયટીમાં હીરાની ઓફિસમાં ચોરી થવાની ઘટના સામે આવી છે
માંજલપુરની સુર્યદર્શન ટાઉનશીપમાંથી ચપ્પલની ચોરી એક જ મકાનના કમ્પાઉન્ડમાંથી 3 વાર ચપ્પલની ચોરી
મોના પાર્ક સોસાયટીમાં આવેલ ફાતેમા મસ્જિદની બાજુના બંધ મકાનમાં ગત રાત્રીના સમયે હથિયારધારી તસ્કર ગેંગ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો
જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ચોરીની 3 મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એશિયન પેઇન્ટ્સ કંપનીમાંથી વેસ્ટ બંગાળ લઈ જવાતા કલરનો જથ્થો સગેવગે કરવાના મામલે 6 મહિના બાદ ટ્રકનો કંડકટર પોલીસના હાથે ઝડપાયો હતો.
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાર ચોરીની ઘટનાઓ સતત સામે આવતી હતી, ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટું ટાસ્ક સોંપવામાં આવ્યું હતું.