ભરૂચભરૂચ : મોંઘાદાટ બુટ અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર, જુઓ ફૂટવેર શોપમાં થયેલી ચોરીની ઘટનાના CCTV... શહેરના મહાત્મા ગાંધી રોડ પર આવેલ ફૂટવેર શોપમાં તસ્કરો ત્રાટકી પોતાના પગની સાઇઝના મોંઘડાટ બુટ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. By Connect Gujarat 24 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રૂ. 15 લાખના હીરાની ઉઠાંતરી કરી અજાણ્યો ઈસમ ફરાર, CCTVમાં થઈ કરતૂત કેદ... મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઠાકોર દ્વાર સોસાયટીમાં હીરાની ઓફિસમાં ચોરી થવાની ઘટના સામે આવી છે By Connect Gujarat 12 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : એક જ ઘરમાંથી 3 વાર માત્ર મહિલાના ચપ્પલની ચોરી, ચપ્પલ ચોરવા આવતો તસ્કર CCTVમાં કેદ માંજલપુરની સુર્યદર્શન ટાઉનશીપમાંથી ચપ્પલની ચોરી એક જ મકાનના કમ્પાઉન્ડમાંથી 3 વાર ચપ્પલની ચોરી By Connect Gujarat 29 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મોના પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી કર્યો હાથફેરો... મોના પાર્ક સોસાયટીમાં આવેલ ફાતેમા મસ્જિદની બાજુના બંધ મકાનમાં ગત રાત્રીના સમયે હથિયારધારી તસ્કર ગેંગ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો By Connect Gujarat 21 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ચોરીની 3 મોટરસાયકલ સાથે એક ઇસમ એ' ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો... જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ચોરીની 3 મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 19 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : વેસ્ટ બંગાળ લઈ જવાતા એશિયન પેઇન્ટ્સ કંપનીના કલરના જથ્થાને સગેવગે કરનાર ટ્રક કંડક્ટર ઝડપાયો જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એશિયન પેઇન્ટ્સ કંપનીમાંથી વેસ્ટ બંગાળ લઈ જવાતા કલરનો જથ્થો સગેવગે કરવાના મામલે 6 મહિના બાદ ટ્રકનો કંડકટર પોલીસના હાથે ઝડપાયો હતો. By Connect Gujarat 13 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : કાર ચોરીનો તરખાટ મચાવનાર ગેંગ ઝડપાય, ચોરી કરવાની ટેક્નિક જોઈ પોલીસ પણ અવાક થઈ... સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાર ચોરીની ઘટનાઓ સતત સામે આવતી હતી, ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટું ટાસ્ક સોંપવામાં આવ્યું હતું. By Connect Gujarat 10 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પોતાના આર્થીક ફાયદા માટે 2 ઇસમોએ શરૂ કર્યો મોંઘીદાટ સાયકલની ચોરીનો "બિઝનેસ", જુઓ પછી શું થયું..! ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સાયકલ ચોરીના બનાવમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ CCTV ફૂટેજના આધારે 35 મોંઘીદાટ સાયકલની ચોરી કરનાર 2 ઇસમોને રૂપિયા 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. By Connect Gujarat 02 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર: મોલમાં ગ્રાહકના વેશમાં ચોરી કરતી મહિલા ગેંગ ઝડપાય,CCTVમાં થઈ હતી કેદ ગાંધીનગર રાયસણ ખાતે આવેલ કૂચન માર્ટ ખાતે ગ્રાહકના વેશમાં આવી ચોરી કરતી મહિલા ગેંગને ઇન્ફોસિટી પોલીસે ઝડપી પાડી છે. By Connect Gujarat 07 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn