દાહોદ: જવેલર્સના રૂ.20 લાખની બેગ પાનની દુકાનનો સંચાલક ઇરાદાપૂર્વક ઘરે લઇ જતા ભેરવાયો,પોલીસે કરી ધરપકડ
દાહોદમાં પાનની દુકાન ઉપર જવેલર્સ 20 લાખ રૂપિયા રોકડા ભરેલી થેલી ભૂલી ગયો હતો,જોકે પાનની દુકાનના સંચાલકે ઇરાદાપૂર્વક આ થેલી ઘરે લઇ જઈને તિજોરીમાં મૂકી દીધી હતી,