અંકલેશ્વર: કાગદીવાડમાં તસ્કરોનો તરખાટ, બંધ મકાનમાંથી રૂ7.16 લાખની ચોરી
અંકલેશ્વરના કાગદીવાડ ટેકરામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા મળી કુલ 7.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વરના કાગદીવાડ ટેકરામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા મળી કુલ 7.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભરૂચ એલસીબીનો સટાફ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢવા અન્વયે રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી
અંકલેશ્વર મામલતદાર કચેરી સામે દુર્ગા ફાયરા એન્ડ સેફ્ટી કન્સલટન્ટ્સ એકેડેમીને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત 1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસે ગોયા બજાર સ્થિત પટેલ હાઉસ ભંગારની દુકાનમાંથી ચોરીના ભંગાર સાથે ભંગારિયાને 22 હજારના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો.
નર્મદા નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ 1.90 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમની ભરુચ એલસીબીએ શંકાસ્પદ હાલતમાં અટકાય કરી હતી.
જુનાગઢ જિલ્લાના માણાવદરમાં રૂ. 9 લાખની લૂંટ પ્રકરણમાં ફરિયાદી આરોપી નીકળતા પોલીસે ધરપકડ કરી છે.