ભરૂચઅંકલેશ્વર: GIDCમાં સંસ્કૃતિ ફલાવર સોસા.નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ, રહીશોમાં ભયનો માહોલ રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જીઆઇડીસીમાં આવેલી સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું By Connect Gujarat Desk 12 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરમાં રખડતા ઢોરે બાઈક સવાર દંપતીને લીધું અડફેટમાં,ગર્ભવતી મહિલાને પહોંચી ગંભીર ઇજા અંકલેશ્વર GIDCનીજલધારા ચોકડી પાસે એક બાઈક સવાર દંપતીને ઢોરે અડફેટમાં લેતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી,અને આ મહિલા ગર્ભવતી હોવાનું પણ જાણવા મળ્યું છે By Connect Gujarat Desk 10 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નગરપાલિકાની ઢોર પકડનાર ટીમ દ્વારા અત્યંત ક્રૂર અત્યાચાર કરાયો, વિડીયો બહાર આવતા ખળભળાટ ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ઢોર ડબ્બા ગાડી લઈ પાલિકાની ટીમ હરાયા ઢોર રાતે પકડી રહી હતી ત્યારે એક આખલા પર માનવતા પણ કંપી ઉઠે તેવો અત્યાચાર કરાયો By Connect Gujarat Desk 24 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં સંતોષી વસાહત નજીક 100 ગાયનો મુખ્યમાર્ગ પર અડિંગો, સ્થાનિકોમાં અકસ્માતનો ભય ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે. By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંક્લેશ્વર: GIDCની જલધારા ચોકડી નજીક ત્રણ આખલાઓ વચ્ચે યુદ્ધ, ગત સપ્તાહમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલ કામગીરી માત્ર કાગળ પર ! અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા રસ્તે રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે બાદ ફરી એકવાર રસ્તે રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. By Connect Gujarat Desk 03 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારોમાં તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાય ! રખડતા ઢોર સાથે બાઈક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે હવે મોડે મોડે નોટીફાઇડ એરીયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું રખડતા ઢોરના કારણે અકસ્માતના બે બનાવ બન્યા હતા By Connect Gujarat Desk 27 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: કોસમડી નજીક રખડતા પશુ સાથે બાઈક ચાલક ભટકાયો અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામ પાસે આવેલ સાંઈ વાટિકા નજીક રખડતા પશુ સાથે બાઈક સવાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. By Connect Gujarat Desk 13 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રખડતા ઢોર પકડવાની કામગીરી કરતી પાલિકાની ટીમ સાથે માલધારીઓની દાદાગીરી, દોરડા કાપી ગાય છોડાવી ગયા પાલિકાની ટીમ સાથે માલધારીઓએ બળપ્રયોગ કરીને દોરડા કાપી ગાયને છોડાવીને ભગાવી ગયા હતા, જે ઘટના અંગે કાપોદ્રા પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી By Connect Gujarat Desk 06 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસેલવાસ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ,ચિંતાજનક રીતે વધી રહ્યા છે અકસ્માત રખડતાં ઢોરને કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું પરંતુ હાલ પણ પરિસ્થિતિ જેમની તેમ જ છે By Connect Gujarat Desk 24 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn