અંકલેશ્વર: કોસમડી નજીક રખડતા પશુ સાથે બાઈક ચાલક ભટકાયો
અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામ પાસે આવેલ સાંઈ વાટિકા નજીક રખડતા પશુ સાથે બાઈક સવાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામ પાસે આવેલ સાંઈ વાટિકા નજીક રખડતા પશુ સાથે બાઈક સવાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
પાલિકાની ટીમ સાથે માલધારીઓએ બળપ્રયોગ કરીને દોરડા કાપી ગાયને છોડાવીને ભગાવી ગયા હતા, જે ઘટના અંગે કાપોદ્રા પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી
રખડતાં ઢોરને કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું પરંતુ હાલ પણ પરિસ્થિતિ જેમની તેમ જ છે
રાત્રિના સમયે અજાણ્યા ઇસમોએ દરવાજાનું તાળુ તોડી અંદર રહેલાં 20 પશુઓને ભગાડી ગયાં હતાં.આ અંગે નગર સેવા સદનના મુખ્ય અધિકારીએ પોલીસને અરજી આપી....
એક મોપેડ ચાલકને રખડતા ઢોરના ટોળાએ અડફેટે લેતા તેઓ માર્ગ પર પટાયા હતા.આ અકસ્માતમાં તેઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
રખડતા ઢોર નિયંત્રણ મામલે હાઇકોર્ટે લાલઆંખ કરી હતી,ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે રખડતા ઢોર રસ્તા પર હજી પણ ફરી રહ્યા છે,અને ટ્રાફિકને અવરોધે છે અને માનવજીવન માટે જોખમ બની રહ્યા છે
રહેણાંક વિસ્તારમાં રખડતાં ઢોરથી સ્થાનિકો અજાણ્યા ભય હેઠળ જીવી રહ્યા છે. તેમજ આખલા યુદ્ધમાં વાહનોને પણ નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.