અંકલેશ્વર: GIDCમાં પોલીસ બંદોબસ્ત સાથે રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાય
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઇડ એરીયા ઓથોરીટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઇડ એરીયા ઓથોરીટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે
ભરૂચ શહેર અને જિલ્લામાં રખડતા પશુઓના વધતા ઉપદ્રવને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરનાં અનેક વિસ્તારોમાં આખલાઓ એકબીજા સાથે બાખડતા અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે
આમોદ નગરપાલિકાની બેદરકારીના કારણે નગરજનો જીવના જોખમમાં મુકાયા છે. નગરપાલિકા કચેરીના મ્પાઉન્ડમાં જ પશુઓનો અડીંગો જોવા મળતા અકસ્માતોની સંભાવના ઉભી થઇ
રખડતા ઢોરના કારણે અકસ્માત સહિતના બનાવવામાં વધારો થયો હતો.આ અંગેની અનેક રજૂઆત નોટિફાઇડ એરીયા ઓથોરિટીને મળતા અંતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી
રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જીઆઇડીસીમાં આવેલી સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું
અંકલેશ્વર GIDCનીજલધારા ચોકડી પાસે એક બાઈક સવાર દંપતીને ઢોરે અડફેટમાં લેતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી,અને આ મહિલા ગર્ભવતી હોવાનું પણ જાણવા મળ્યું છે
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ઢોર ડબ્બા ગાડી લઈ પાલિકાની ટીમ હરાયા ઢોર રાતે પકડી રહી હતી ત્યારે એક આખલા પર માનવતા પણ કંપી ઉઠે તેવો અત્યાચાર કરાયો
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે.