ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીએ GTUના યુવક મહોત્સવમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા "10માં જીટીયુ યુવક મહોત્સવ ક્ષિતિજ"નું તારીખ ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા "10માં જીટીયુ યુવક મહોત્સવ ક્ષિતિજ"નું તારીખ ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
ગુરુ અને શિક્ષકના સંબંધોનો લાંછન લગાડતો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળાના આચાર્યએ ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા સાથે ક્લાસરૂમમાં જ દુષ્કર્મ આચર્યું હતું.
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માળીયા ગામના વિદ્યાર્થીએ NEET-2022ની પરીક્ષામાં 720માંથી 594 માર્ક્સ મેળવી પરિવાર તથા શહેરનું ગૌરવ વધાર્યું છે.
રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આરસીસી લેવલ-1 ગ્રુપ ડીની યોજાયેલ ઓનલાઈન પરીક્ષામાં અસલ ઉમેદવારના અંગુઠાની સ્કીન ચોંટાડી પરીક્ષા આપનાર ડમી ઉમેદવારની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
તીવ્ર દુર્ગંધ મારતા તળાવની વચ્ચે આંગણવાડી અને કન્યાશાળા ચાલી રહી છે, જ્યાં ભૂલકાઓ અને માસૂમ બાળાઓને સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે
ધોરણ 12 આર્ટ્સના વિધાર્થી રાજયભરમાં ચિત્રકલા ક્ષેત્રે ડંકો વગાડી દ્વિતીય ક્રમ હાંસલ કરી શાળા તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.