અમદાવાદ અમદાવાદ : આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા માટે આંદોલન ગાંધીનગરમાં આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા આંદોલન કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. By Connect Gujarat Desk 05 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ સ્ટુડન્ટ્સ સ્કૂલમાં સ્માર્ટફોન લઈ જઈ શકશે, દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય દિલ્હી હાઈકોર્ટે એક આદેશમાં કહ્યું છે કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં સ્માર્ટફોન લઈ જઈ શકે છે, પરંતુ સ્કૂલ તેની દેખરેખ રાખશે. કોર્ટે આ અંગે ઘણી માર્ગદર્શિકા પણ નક્કી કરી છે. By Connect Gujarat Desk 03 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ધો.12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ,અધિકારીઓએ વિદ્યાર્થીઓને આપ્યો આવકાર ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો વિવિધ પરીક્ષા કેન્દ્રો પર અધિકારીઓએ પહોંચી વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો By Connect Gujarat Desk 27 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: બોર્ડના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી કેન્દ્રમાં પ્રવેશ અપાયો, આગેવાનો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર શહેર અને જી.આઈ.ડી.સી.માં આવેલ બોર્ડ કેન્દ્રો બોર્ડના ખાતે પરીક્ષાર્થીઓને ફૂલ અને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો By Connect Gujarat Desk 27 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:બોર્ડની પરીક્ષા દરમ્યાન ટ્રાફિકમાં ફસાયેલ વિદ્યાર્થીઓને પોલીસ પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડશે, આ નંબર પર કરો કોલ ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી ટ્રાફિક જામમાં ફસાઈ તો તેને પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે આ માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 27 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન ધો.10-12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ, કલેકટર ગૌરાંગ મકવાણાએ વિદ્યાર્થીઓને આવકાર્યા ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. By Connect Gujarat Desk 27 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સનાતન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ GIDC પોલીસ મથકની લીધી મુલાકાત અંકલેશ્વરની સનાતન વિદ્યાલયના પુર્વ પ્રાથમિક વિભાગના બાળકોએ જીઆઈડીસી પોલીસ મથકની મુલાકાત લીધી હતી By Connect Gujarat Desk 20 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : અશ્વિનીકુમાર મેઈન રોડને અડીને આવેલ સરસ્વતી સ્કૂલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. By Connect Gujarat Desk 20 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સાયબર ક્રાઈમ સેમિનાર યોજાયો, ઓનલાઇન ફ્રોડ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું... ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સાયબર ક્રાઈમ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 18 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn