અંકલેશ્વર: તાલુકાકક્ષાના કલા મહાકુંભનું આયોજન કરાયું, વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ
અંકલેશ્વર તાલુકા કક્ષાનો કલા મહાકુંભનો શારદા ભવન ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં ગીત,સંગીત સહિતની સ્પર્ધામાં સ્પધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
અંકલેશ્વર તાલુકા કક્ષાનો કલા મહાકુંભનો શારદા ભવન ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં ગીત,સંગીત સહિતની સ્પર્ધામાં સ્પધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેની ઝંડા ચોક સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ચપ્પુથી હુમલાની ચકચારી ઘટના બની હતી.
ગુજરાત સરકારની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના રાજ્યના 41 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પોષણ પુરુ પાડી રહી છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલે RTEના નિયમોનું ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા પ્રાથમિક મિશ્ર શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વર્ગમાં બાળકો અભ્યાસ કરે છે,પરંતુ શાળામાં શિક્ષક તેમજ વર્ગખંડના અભાવથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મરાતા વિવાદ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીને હાથમાંથી લોહી નીકળતા હોસ્પિટલમાં લઈ જતા બે ટાંકા લેવાની ફરજ પડી હતી
ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફસફાઈ કરાવાતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.