ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ સહિત રક્તદાન શિબિર યોજાય...
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ સહિત રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ સહિત રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સમડી ફળીયાની પ્રાથમિક શાળાના ભુમી પૂજન થયાને ત્રણ ત્રણ વર્ષો વીતી ગયા છતાંય હજુ સુધી તેના કોઈ ઠામ ઠેકાણા જોવા મળતા નથી
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 31st ડિસેમ્બરે દારૂકાંડ ઝડપાયું હતું, જેમાં 6 વિદ્યાર્થીની મહેફિલ જામી હતી, અને માત્ર 1 પકડાયો છે
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો છે. હવે ધોરણ-5 અને ધોરણ-8ના અસફળ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓને પોતે જે ધોરણ
અંકલેશ્વરની પોદાર જમ્બો કિડ્સ અને પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા "સાયન્સ સિનર્જી" થીમ બેઇઝ્ડ રમતગમત દિવસ- સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના નેશનલ હાઇવે 48 પર વડદલા નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રકમાં ભરેલા ઓઇલ બેરલ લીક થતા ઓઇલ રોડ ઉપર ઢોળાયું હતું.જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
ભરૂચન લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં લોકોને નાશ મુક્તિ માટે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
BPSC ની 70મી સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષામાં પેપર લીક થવાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. 13મી ડિસેમ્બરે લેવાયેલી પરીક્ષા બાદ ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો અને વિવિધ આક્ષેપો કર્યા હતા.
અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતો વિડીયો વાયરલ થયો છે.અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ વિસ્તાર નજીક એક રીક્ષા ચાલક વિદ્યાર્થીઓને રિક્ષામાં જોખમી રીતે બેસાડી રિક્ષાને રોંગ સાઈડ પરથી પસાર કરી રહ્યો છે.