ખાન સર BPSC વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા, પોલીસ દ્વારા અટકાયત
શુક્રવારે સાંજે પટના પોલીસે પ્રખ્યાત કોચિંગ ઓપરેટર ખાન સર અને વિદ્યાર્થી નેતા દિલીપને કસ્ટડીમાં લીધા હતા. જોકે, ખાન સરને એક કલાક બાદ છોડી દેવામાં આવ્યા હતા.
શુક્રવારે સાંજે પટના પોલીસે પ્રખ્યાત કોચિંગ ઓપરેટર ખાન સર અને વિદ્યાર્થી નેતા દિલીપને કસ્ટડીમાં લીધા હતા. જોકે, ખાન સરને એક કલાક બાદ છોડી દેવામાં આવ્યા હતા.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે 128 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
ભરૂચ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઓટોમેટેડ પરમેન્ટન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડ બનાવવા અંગે વાલીઓને સહયોગ આપવા શિક્ષણ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે
ભરૂચ શહેરના સિટી સેન્ટર એસટી. બસ ડેપો ખાતે એસટી. બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-ભરૂચ સંચાલિત પોલીસ હેડ ક્વાર્ટર્સ મિશ્ર શાળા ક્રમાંક-44ની આકસ્મિક મુલાકાત લીધી હતી.
ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલ પરિવાર દ્વારા 1000થી વધુ બાળકોને સ્વેટરનું વિતરણ કરી અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.અને યુનિવર્સિટીના ગેટ પર હેલ્મેટ અંગેના સ્લોગન સાથે વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.