ભરૂચ : સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સાધના વિદ્યાલય દ્વારા સ્વચ્છતા રેલી યોજાય…
ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારમાં આવેલી સાધના વિદ્યાલય દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારમાં આવેલી સાધના વિદ્યાલય દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ સરળતાથી વધી શકે તે આશયથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ એસટી વિભાગની ભરૂચ-માંચ રુટ પર દોડતી હાઇવે લાઈનની એસટી. બસમાં દરરોજ મુસાફરી કરતાં અનેક મુસાફરોને આજે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
ભરૂચમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જે.પી.કોલેજ થી શીતલ સર્કલ સુધી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરકારી સહાયનો લાભ મેળવી ધોરણ 9 થી કોલેજ સુધીમાં અભ્યાસ કરતા કુલ 53,000 વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક વાહનો ખરીદ્યા છે.
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે,જેના કારણે વરસાદી પાણીથી પ્રભાવિત થતી શાળાઓમાં રજા જાહેર કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી
ભરૂચના જંબુસર ની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પૂર અસરગ્રસ્તોની વધારે આવ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી 300 જેટલા પરિવારોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું