અંકલેશ્વરની SVEM શાળાના બાળકોએ દેશના સૈનિકો માટે રાખડી બનાવી કૃતજ્ઞતા વ્યક્ત કરી
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને દેશના વીર સૈનિકો માટે રાખડી બનાવી હતી.
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને દેશના વીર સૈનિકો માટે રાખડી બનાવી હતી.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું નગર સેવાસદન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા Summer 24 ના વર્ષમાં લેવાયેલ ફાર્મસીની ફાઇનલ પરીક્ષામાં ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ચોથા સેમેસ્ટરની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરી હતી.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાય રહેતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
એકતાનગર ખાતે Combined Annual Training Camp CATC- માં યોજાયેલી ઈવેન્ટમાં દક્ષિણ ગુજરાતના અલગ- અલગ જિલ્લાની શાળા અને કોલેજોની ૨૦૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક મારામારીની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.
ભરૂચના અંકલેશ્વરમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાતી સાયકલ છેલ્લા નવ વર્ષથી કાટ ખાઈ રહી છે