ભરૂચ : સબ જેલ પાસેના મેદાનનો રમત ગમત ક્ષેત્રે ઉપયોગ કરવા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાઈ માંગ
ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સબ જેલ પાસેના મેદાન સંદર્ભે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સબ જેલ પાસેના મેદાન સંદર્ભે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલ અને છેલ્લા કેટલાક સમયથી જેલ સત્તાધીશોની દીવાલ બનાવવાની કામગીરીના કારણે સબ જેલ ગ્રાઉન્ડ વિવાદિત બની ગયુ છે.
ભરૂચમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને સારી વર્તણુકના આધારે 14 વર્ષ બાદ જેલમુક્ત કરવામાં આવતા જેલ બહાર પરિવારજનો સાથે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા
અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબજેલમાંથી પાંચ મોબાઇલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરતા આ ભાંડો ફૂટયો હતો
જેલવાસ ભોગવી રહેલા કેદીઓ પોતાના પરિવારજનો સાથે દિવાળીનો તહેવાર ઉજવી શકે તે માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો,
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા આજે સાંજે ભરૂચ સબ જેલ પહોચ્યા હતા અને રૂપિયા 80 કરોડની ઉચાપતના કેસમાં સજા ભોગવી રહેલા કોંગ્રેસના આગેવાન તથા વટારીયા સુગર ફેકટરીના પૂર્વ ચેરમેન સંદિપ માંગરોલા સાથે મુલાકાત કરી હતી.