Connect Gujarat

You Searched For "Suicide News"

અંકલેશ્વર : સાસરિયાના ત્રાસથી પરિણીતાએ કર્યો આપઘાત, દુષપ્રેરણાના ગુન્હામાં પતિ અને સાસુ-સસરાની ધરપકડ...

16 May 2023 1:03 PM GMT
દીકરીના આપઘાત મામલે પતિ સાબિર, સસરા શબ્બીર અને સાસુ જાહિદાબેન સામે આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો

ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ડૉ. અતુલ ચગના આપઘાત કેસનો મામલો

15 May 2023 4:28 PM GMT
વેરાવળના નામાંકિત ર્ડાક્ટર અતુલ ચગે પોતાનિજ હોસ્પિટલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો અને એક સ્યુસાઈડ નોટ લખી હતી

“એક દુજે કે લિયે” : પાટણના દેલાણા ગામે પ્રેમી પંખીડાએ ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર...

10 May 2023 12:41 PM GMT
દેલાણા ગામની સીમમાંથી પ્રેમી પંખીડાઓએ ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી

ખેડાના ગળતેશ્વરમાં સામુહિક આપઘાત, બે બાળકો સાથે માતાએ કેનાલમા ઝંપલાવ્યું

6 May 2023 2:53 PM GMT
5 વર્ષની દિકરી અને 3 વર્ષનાં દિકરા સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું મહિલાનો પાટી અમદાવાદમાં મજૂરી કામ કરે છે

અમરેલી સાંસદની મંડળીમાં નોકરી કરતા યુવકે આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં લખ્યું- 'બહેન તારા લગ્નમાં મારી હાજરી હશે, પણ શરીર નહીં હોય'

28 April 2023 12:15 PM GMT
યુવકે આપઘાત કરતાં પહેલા લખેલી સુસાઈડ નોટમાં યુવકે લખ્યું છે કે, મમ્મી I LOVE YOU, પપ્પા I LOVE YOU, પપ્પા મને માફ કરજો

જીયા ખાન આત્મહત્યા કેસનો આવ્યો ચુકાદો, અભિનેતા સૂરજ પંચોલી નિર્દોષ જાહેર

28 April 2023 8:29 AM GMT
જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો

ભરૂચ: પરિણીતાએ આપઘાત કરી લેતા સાસરિયાઓ સામે આત્મહત્યા માટે દૂષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ,પોલીસે તપાસ શરૂ કરી

27 April 2023 7:35 AM GMT
મૃતકના પિતાએ પતિ સહિત સાસરીયાઓ સામે ઘરેલુ હિંસા અને દૂષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવતા પોલીસે પતિ સહિત સાસરીયાઓ સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન...

અમદાવાદ:SVP હોસ્પિટલમાં યુવતીએ 12 માળેથી મોતની છલાંગ લગાવી કર્યો આપઘાત

26 April 2023 11:12 AM GMT
નણંદને પાણી લેવા મોકલી હતી અને ત્યાર બાદ બાલ્કનીમાંથી છલાંગ લગાવી હતી. ચોથા માળની છત પર તે પટકાઈ હતી

વડોદરા: ધોરણ 10ની વિધાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, કારણ બોર્ડની exam

24 April 2023 7:33 AM GMT
પ્રિયા જોશી નામની ધોરણ 10 માં અભ્યાસ કરતી વિધાર્થીનીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

અમદાવાદ: પતિએ કેરોસીન છાંટી આપઘાતનો કર્યો પ્રયાસ,પોલીસે ગુનો દાખલ કર્યો

21 April 2023 7:07 AM GMT
પત્નીના અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડા થતાં હતાં.

અંકલેશ્વર: પરિણિતાએ ગળેફાંસો લગાવી કર્યો આપઘાત,પરિવારજનોએ સાસરિયાઓને ઘરમાં કેદ કર્યા

1 April 2023 1:29 PM GMT
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતી પરિણિતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

ગાંધીનગર : આધેડે ઘર નજીકથી પસાર થતી ટ્રેન નીચે પડતું મૂકી આયખું ટૂંકાવ્યું

28 March 2023 7:20 AM GMT
મૃતક ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા અને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.