મનોરંજન જીયા ખાન આત્મહત્યા કેસનો આવ્યો ચુકાદો, અભિનેતા સૂરજ પંચોલી નિર્દોષ જાહેર જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો By Connect Gujarat 28 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પરિણીતાએ આપઘાત કરી લેતા સાસરિયાઓ સામે આત્મહત્યા માટે દૂષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ,પોલીસે તપાસ શરૂ કરી મૃતકના પિતાએ પતિ સહિત સાસરીયાઓ સામે ઘરેલુ હિંસા અને દૂષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવતા પોલીસે પતિ સહિત સાસરીયાઓ સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે By Connect Gujarat 27 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ:SVP હોસ્પિટલમાં યુવતીએ 12 માળેથી મોતની છલાંગ લગાવી કર્યો આપઘાત નણંદને પાણી લેવા મોકલી હતી અને ત્યાર બાદ બાલ્કનીમાંથી છલાંગ લગાવી હતી. ચોથા માળની છત પર તે પટકાઈ હતી By Connect Gujarat 26 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ધોરણ 10ની વિધાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, કારણ બોર્ડની exam પ્રિયા જોશી નામની ધોરણ 10 માં અભ્યાસ કરતી વિધાર્થીનીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું By Connect Gujarat Desk 24 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: પતિએ કેરોસીન છાંટી આપઘાતનો કર્યો પ્રયાસ,પોલીસે ગુનો દાખલ કર્યો પત્નીના અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડા થતાં હતાં. By Connect Gujarat 21 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પરિણિતાએ ગળેફાંસો લગાવી કર્યો આપઘાત,પરિવારજનોએ સાસરિયાઓને ઘરમાં કેદ કર્યા અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતી પરિણિતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો By Connect Gujarat Desk 01 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : આધેડે ઘર નજીકથી પસાર થતી ટ્રેન નીચે પડતું મૂકી આયખું ટૂંકાવ્યું મૃતક ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા અને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. By Connect Gujarat Desk 28 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત “નવસારીની હૈયું હચમચાવી દેતી ઘટના” પતિ પત્નીએ બે બાળકોને મોતને ઘાટ ઉતારી, દંપતીએ ફાંસો ફાંસો ખાઈ લીધો, કારણ જાણી ચોંકી જશો હત્યા પાછળનું કારણ પ્રેમપ્રકરણ સામે આવ્યું છે. આ સાથેજ એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી આખા ગામમાં સન્નાટો છવાઇ ગયો છે. By Connect Gujarat 12 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ:સીટીએમ ડબલ ડેકર બ્રિજ બન્યો સુસાઇડ પોઇન્ટ, એક મહિનામાં ચોથી ઘટના CTM બ્રિજ પરથી વધુ એક મહિલાએ ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઓવરબ્રિજ પરથી પડતું મૂકવાની ઘટના વધી રહી છે By Connect Gujarat Desk 03 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn