અંકલેશ્વર:રાજપીપળા રોડ પર આવેલ સીટી સોસાયટીમાં ૨૩ વર્ષીય યુવાને ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત,પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ સિલ્વર સીટી સોસાયટીમાં ૨૩ વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ સિલ્વર સીટી સોસાયટીમાં ૨૩ વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
ગત મંગળવારે રાત્રીના 12 વાગ્યાના અરસામાં ભરૂચ કંટ્રોલ રૂમ તરફથી ભરૂચ શહેર સી’ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ટેલીફોનીક વર્ધી મળી હતી
જંબુસર પંથકમાં એક સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝાડ પર લટકી ફાંસો ખાઇ મોતને વહાલું કરતા ચકચાર વ્યાપી હોવાનું સામે આવ્યું છે
આંધ્રપ્રદેશનો યુવાન વિશ્વને સુસાઇડ મુક્ત કરવાના સંકલ્પ સાથે ૪૦૦ દિવસની યાત્રાએ નીકળ્યો
વડોદરાની યુવતીએ પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
છોટાઉદેપુર નગરમા 8 જૂનના રોજ કમકમાટી ભરી ઘટના ઘટી જેમાં એક પરણિત મહિલાએ ઘર કંકાસમા પોતાની બે દિકરીઓને લઇ કુવામા પડતું મૂક્યું .
પ્રેમસંબંધમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો યુવતી હત્યા કરી તેના પ્રેમીએ આત્મહત્યા કરી નજીવી બાબતે ઝઘડો થતા પ્રેમીએ ગળું દબાવી દીધું