વડોદરા: હરિધામ સોખડાના ગુણાતીત સ્વામીના આપઘાતની જાણ મોડી કેમ કરાય,પોલીસનો કર્તાહર્તાઓને વેધક પ્રશ્ન
વડોદરા જિલ્લાના સોખડા હરીધામનો ચકચારી મામલો, ગુણાતીત સ્વામીએ ગળે ફાંસો લગાવી કર્યો હતો પ્રશ્ન
વડોદરા જિલ્લાના સોખડા હરીધામનો ચકચારી મામલો, ગુણાતીત સ્વામીએ ગળે ફાંસો લગાવી કર્યો હતો પ્રશ્ન
નાણાંની ભીંસ અને વેપારીઓના ટોર્ચરથી કંટાળી અમદાવાદ શહેરના કાપડના એક વેપારીએ રિવરફ્રન્ટ ખાતે ઝેરી દવા પીને નદીમાં ઝંપલાવ્યું હતું.
ભરૂચ તાલુકાના દશાન ગામેથી ગુમ થયેલા 21 વર્ષીય આશાસ્પદ યુવાનનો દશાન ગામના નદી કિનારેથી ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર પોતાના 2 સંતાનોને કૂવામાં ફેંકી પોતે ઝાડ પર ગળાફાંસો ખાઈને સામુહિક આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો.
લગ્નના 10 દિવસમાં જ દુલ્હન ફરાર થઈ જતા યુવકે આપઘાત કરી લીધો હતો.
હોટેલના સંચાલક અને ક્રિપટો કરન્સીમાં મોટું માથું ગણાતા સંજય કુંભાણીની ધરપકડ
મકાનોમાં પ્રાથમિક સુવિધાના અભાવથી કંટાળી કલ્યાણ નગરમાં આવાસ ફાળવવાની માંગ સાથે ત્રણ મહિલાઓએ ગાજરાવાડી પાણીની ટાંકી ઉપર ચડી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી.