અંકલેશ્વર: કોસમડી ગામના તળાવમાં 40 વર્ષીય રાજસ્થાની વેપારીનો આપઘાત, મોતની છલાંગ પૂર્વેના CCTV ફૂટેજ બહાર આવ્યા
અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્ટીલનો વેપાર કરતા રાજસ્થાની વેપારીએ કોસમડી ગામના તળાવમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે...
અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્ટીલનો વેપાર કરતા રાજસ્થાની વેપારીએ કોસમડી ગામના તળાવમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે...
દાહોદના કઠલા ગામે સામુહિક આત્મહત્યાની એક હૃદયદ્રાવક ઘટના આવી સામે છે, જ્યાં પિતાએ પોતાના બે પુત્ર સાથે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાતના અનેક બનાવો બન્યા છે. આ પહેલથી આવા બનાવોમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે...
નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરના ભગવતી નગરમાં રહેતી યુવતીએ નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થાનિક તરવૈયાઓએ તેને બચાવી લીધી
અંકલેશ્વરના કડકિયા કોલેજથી બોઈદ્રા જવાના માર્ગની બાજુમાં આંબાવાડીમાં આંબાના વૃક્ષ સાથે પરણીત પ્રેમીએ પ્રેમિકા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં શિક્ષક દ્વારા બે પુત્રો સાથે આપઘાત કરવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
સુરત શહેર તથા જિલ્લામાં છેલ્લા 5 વર્ષોથી આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા 2 DCPની એક ટીમ બનાવવામાં આવી હતી.
આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે