સુરત : ધોરણ 9માં અભ્યાસ કરતા 16 વર્ષીય વિદ્યાર્થીએ જન્મદિવસે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર
સુરતમાં આવેલ વિજય લક્ષ્મી નગરમાં રહેતા 16 વર્ષીય આશુતોષ ધોરણ 9માં અભ્યાસ કરતો હતો,અને તેનો જન્મદિન હોય પરિવારજનો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવાની તૈયારીઓ કરી હતી,