છેલ્લા 48 કલાકમાં આપઘાતની રાજકોટમાં 5 ઘટના બની
પાંચેય બનાવમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું
પાંચેય બનાવમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું
નહાર ગામનો મૃતક યુવક બે દિવસથી ગુમ હતો જેમની ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો
જીલ્લામાં ધીરાણ ભરી જવા નોટિસ મળ્યા બાદ ધારીના છતડીયાના ખેડૂતે ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
મૃતક વનકર્મીએ 2 વ્યાજખોરો તથા વેવાઈ પક્ષના 4 શખ્સોના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ જોવા મળ્યો
શક્તિનાથ વિસ્તારમાં આવેલ દેવદર્શન એપાર્ટમેન્ટના 8મા માળેથી અગમ્ય કારણોસર આધેડે ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી છે.