અમરેલી : બગસરાના સાપર ગામે માનસિક બિમારીથી કંટાળીને વૃદ્ધે નદીમાં ઝંપલાવતા મોત..!
આપઘાત કરનાર વૃદ્ધ અસ્થિર મગજના હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે
આપઘાત કરનાર વૃદ્ધ અસ્થિર મગજના હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે
એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્નીના ઝગડામાં સગા પિતાએ પુત્રને બિલ્ડીંગના આઠમા માળ પરથી ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
નવલખી ગરબા ગ્રાઉન્ડના લાઇટના પોલ પર યુવાને 22 ફૂટની ઊંચાઇએ વાયર વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને સંગીતકાર વિજય એન્ટોનીની 16 વર્ષની દીકરી મીરાંનું દુ:ખદ નિધન થયું છે
SRP ગ્રુપ-1માં ફરજ બજાવતા જવાને પોતાની ફરજ દરમિયાન સર્વિસ રાયફલ વડે લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામે એક મહિલા અને પુરૂષે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું