સુરત : પિયરથી રૂપિયા લઈ આવવા દબાણ કરતા પ્રેમલગ્નના એક વર્ષમાં જ 21 વર્ષીય પરિણીતાનો આપઘાત
ડુમસના ગવિયર વિસ્તારમાં 21 વર્ષીય પરિણીતાએ પ્રેમ લગ્નના એક વર્ષમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ડુમસના ગવિયર વિસ્તારમાં 21 વર્ષીય પરિણીતાએ પ્રેમ લગ્નના એક વર્ષમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ભાવનગરનો ચકચારી બનાવ, રેલવેમાં એમ્બ્યુલન્સનો કોન્ટ્રાકટ ધારવતા વ્યક્તિએ કર્યો આપઘાત.
ભાવનગરના આનંદનગર વિસ્તારમાં મહિલાએ ઝેરી દવા પી જઈ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે.
સબ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલ કિન્નર સાનિયાએ દુપટ્ટા વડે બેરેકમાં જ ફાસો લગાવી મોત વહાલુ કરતા જેલ પ્રસાસનમાં દોડધામ મચી જવા પામી હતી
આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને તેનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવક રસ્તા પર જતો હતો
અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતની રાજધાની ફૈઝાબાદમાં ગુરુવારે થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા.