સુરત: 30 વર્ષીય યુવકે આર્થિક મંદીથી કંટાળી કર્યો આપઘાત,પરિવાર શોકમાં ગરકાવ
સુરતમાં આર્થિક મંદીના કારણે 30 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે. યુવક બે મહિનાથી નોકરીની તલાશમાં હતો નોકરી નહીં મળતા યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
સુરતમાં આર્થિક મંદીના કારણે 30 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે. યુવક બે મહિનાથી નોકરીની તલાશમાં હતો નોકરી નહીં મળતા યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
25 વર્ષીય પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે. આ પરિણીતાએ ગત તા. 11 મેના રોજ નર્મદા નહેરમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું.
દીકરીના આપઘાત મામલે પતિ સાબિર, સસરા શબ્બીર અને સાસુ જાહિદાબેન સામે આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો
સારંગપુર ગામ સ્થિત યોગેશ્વરનગર સોસાયટીમાં યુવાને અગમ્ય કારણોસર પંખા સાથે દોરી વડે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
5 વર્ષની દિકરી અને 3 વર્ષનાં દિકરા સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું મહિલાનો પાટી અમદાવાદમાં મજૂરી કામ કરે છે
અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતો યુવક તેની પત્ની અને બાળકો સાથે ખુશખુશાલ જીવન જીવતો હતો.
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં બ્લેક પેપર હોટલના માલિક અને બિલ્ડરે બીમારીથી કંટાળી પોતાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો.