અંકલેશ્વર: ગડખોલની સરસ્વતી પાર્ક સોસાયટીમાં 17 વર્ષીય કિશોરે ગળે ફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર
ગડખોલ ગામમાં આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ ઝારખંડના રહેવાસી અજિતકુમાર સિંગનો 17 વર્ષીય પુત્ર યશરાશ તેના ઘરે એકલો હતો
ગડખોલ ગામમાં આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ ઝારખંડના રહેવાસી અજિતકુમાર સિંગનો 17 વર્ષીય પુત્ર યશરાશ તેના ઘરે એકલો હતો
પ્રાંત અધિકારી આરકે પટેલે આજે વહેલી સવારે સાણંદ ખાતે પોતાના ફ્લેટ પરથી પડતું મૂકીને આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે.
અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ સિલ્વર સીટી સોસાયટીમાં ૨૩ વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
ગત મંગળવારે રાત્રીના 12 વાગ્યાના અરસામાં ભરૂચ કંટ્રોલ રૂમ તરફથી ભરૂચ શહેર સી’ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ટેલીફોનીક વર્ધી મળી હતી
જંબુસર પંથકમાં એક સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝાડ પર લટકી ફાંસો ખાઇ મોતને વહાલું કરતા ચકચાર વ્યાપી હોવાનું સામે આવ્યું છે
આંધ્રપ્રદેશનો યુવાન વિશ્વને સુસાઇડ મુક્ત કરવાના સંકલ્પ સાથે ૪૦૦ દિવસની યાત્રાએ નીકળ્યો
વડોદરાની યુવતીએ પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.