Connect Gujarat

You Searched For "Summer"

ઉનાળાની ગરમીમાં આ ફેસ પેકની મદદથી ટેનિંગની સમસ્યાને કરો દૂર...

14 May 2023 7:30 AM GMT
ખૂબ જ ટેનિંગ થઈ ગયું છે તો તેનાથી છૂટકારો મેળવવા માટે એક એવો ફેસ પેક, જેની અસર બહુ જલ્દી જોવા મળશે.

આ ઉનાળાના વેકેશનમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો,તો આ રાષ્ટ્રીય ઉદ્યાનોની મુલાકાત અવશ્ય લો...

6 May 2023 5:57 AM GMT
આપણા દેશમાં જોવાલાયક એક કરતાં વધુ સ્થળો છે. ઉનાળાની ઋતુમાં, લોકો ઠંડી જગ્યાઓ શોધતા હોય છે,

ઉનાળામાં દેધનાધન ગોલા ખાતા પહેલા આ વાંચી લેજો, આ લોકો તો દૂર જ રહેશે

21 April 2023 7:17 AM GMT
તડકામાં ઊભા ઊભા કે ચાલતા ચાલતા ગોલા ખાવા એ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી. આવું કરવાથી શરીરના તાપમાનમાં અચાનક જ ફેરફાર થાય છે.

ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહત આપશે આ ઘરે બનાવેલું શરબત, મૂડ પણ રહેશે ફ્રેશ

15 April 2023 10:00 AM GMT
રાજ્યમાં આગજરતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે લોકો ઠંડક મેળવવા અનેક ઉપાયો કરતાં હોય છે.

ઉનાળાની ગરમીમાં માણો મેંગો મસ્તાનીની મજા, બનાવવું છે એકદમ સરળ

1 April 2023 10:18 AM GMT
મેંગો મસ્તાની ખાસ કરીને ગરમીમાં બનતો એક ખાસ શેક છે કે જેને બનાવવો ખૂબ જ સહેલો છે અને પીવામાં પણ એટલો જ ટેસ્ટી લાગે છે.

ઉનાળામાં પાણીની સમસ્યા સામે ભાવનગર મનપાનો “માસ્ટર પ્લાન”, તો કેટલાક ડેમોમાં છે પાણીની અછત..!

3 March 2023 10:17 AM GMT
ભાવનગરની જનતાને ઉનાળામાં પાણીના પ્રશ્ને પરેશાન થવું નહીં પડે. શહેરની 8 લાખની વસ્તી માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ઉનાળામાં વોર્ડરોબમાં રાખો આ પાંચ વસ્તુઓ, દેખાશે સ્ટાઇલિશ

4 Jun 2022 7:43 AM GMT
લાઈમ ગ્રીન, બેબી પિંક, યલો જેવા ઉનાળા માટે સફેદ કે હળવા રંગોના શર્ટ સાથે તમે સ્ટાઇલિશ અને ટોટલ લુક મેળવી શકો છો.

અમદાવાદ: ઉનાળાની કાળઝાળ ગરમીમાં આવી વસ્તુ આરોગતાચેતજો, જુઓ આરોગ્ય વિભાગે ખાણીપીણી બજારમાં શું કરી કાર્યવાહી

25 May 2022 11:43 AM GMT
અમદાવાદ મહાનગર પાલિકાનો સપાટો રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં ખાણીપીણી બજારમાં ચેકિંગ હાથ ધરાયું અખાદ્ય વસ્તુઓનો કરાયો નાશ ...

અંકલેશ્વર : પ્રકૃતિના પ્રથમ હરોળના પુજારી એવા પંખીઓ માટે પાણીના કુંડાનું એનિમલ્સ લવર્સ ગ્રુપ દ્વારા લોકોને વિતરણ

15 May 2022 1:02 PM GMT
એનિમલ્સ લવર્સ ગ્રુપ પશુ-પક્ષીઓ માટે આગળ આવ્યું કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી મળે તેવું આયોજન

શું તમે જાણો છો કે ઉનાળામાં વાળ કેટલી વાર ધોવા જરૂરી છે?

13 May 2022 8:56 AM GMT
શેમ્પૂ કર્યા પછી વાળમાં એક અલગ જ ચમક અને સુગંધ આવે છે. જેમ જેમ ધોવાનો સમય જાય છે તેમ તેમ આ ચમક અને ગંધ અદ્રસ્ય થઈ જાય છે

તાપી : રાજયભરમાં પાણીનું સંકટ, પરંતુ દ.ગુજરાતનાં ઉકાઈ ડેમમાં પાણીનો સ્ત્રોત 60%થી વધુ હોવાથી લોકોને રાહત

9 May 2022 8:06 AM GMT
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હજુ 60 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેવાને પગલે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના માથેથી પાણીનું સંકટ ટળ્યું...

અમરેલી : ભરઉનાળે ખાબકેલા કમોસમી વરસાદથી ખેતીને વ્યાપક નુકશાન, જગતના તાતની માઠી દશા

4 May 2022 3:25 PM GMT
અમરેલી જીલ્લામાં ભરઉનાળે ધોમધખતા તાપમાં ખાબકેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપકપણે નુકશાની થઈ છે.