સુરતસુરત : કે.પી. સંઘવી ડાયમંડ કંપનીના કોર કમિટીના નિર્ણયથી 8 હીરા વેપારીઓને “રાહત”, ચેક રિટર્ન કેસ પરત ખેંચાશે..! કે.પી.સંઘવી ડાયમંડ કંપની અને તેના લેણદારો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતો નાણાકીય વિવાદ હવે સમાધાન તરફ આગળ વધતાં વેપારી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો By Connect Gujarat Desk 19 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : 118 રત્ન કલાકારોની સામુહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપી મેનેજર પોલીસના હાથે ઝડપાયો… પાણીના કૂલરમાં ઝેરી દવા નાંખી રત્ન કલાકારોની સામૂહિક હત્યાની કોશિશના ગુન્હામાં મેનેજર તરીકે નોકરી કરતા નિકુંજ દેવમુરારીની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી By Connect Gujarat Desk 12 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પ્રતિ હીરાની કામગીરીમાં 6 રૂપિયાનો ઘટાડો કરાતા વરાછાની શીવંતા જેમ્સના રત્ન કલાકારોની હડતાળ..! હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિના કારણે રત્ન કલાકારો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે. તો બીજી તરફ, અપૂરતા વેતન અને કામના કારણે વરાછામાં આવેલી શિવંતા જેમ્સના રત્ન કલાકારોએ હડતાળ પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા By Connect Gujarat Desk 10 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રત્નકલાકારોને પીવાના પાણીમાં ઝેર આપવાની ઘટના હત્યાનું કાવતરું હોવાની આશંકા,118 ડાયમંડ વર્કર સારવાર હેઠળ ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્નકલાકારોને ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી અનાજમાં નાંખવાનું પાઉચ મળી આવતા અફરાતફરી મચી ગઈ, પોલીસે એફએસસેલની મદદથી તપાસ શરૂ કરી By Connect Gujarat Desk 10 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ચેક રીટર્ન કેસમાં ડાયમંડ કંપની સામે વેપારીઓનો વિરોધ, છેલ્લા 6 વર્ષથી સમસ્યા ઠેરની ઠેર હોવાનો આક્ષેપ..! વરાછા વિસ્તારની કે.પી.સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓએ અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રીટર્નના કેસ પરત નહીં ખેંચવામાં આવતા વિરોધ પ્રદર્શન યોજાયું. By Connect Gujarat Desk 08 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : હીરા ઉદ્યોગના રત્નકલાકારોની હડતાલનો બીજો દિવસ, પોતાની માંગણીઓ પર ડાયમંડ વર્કર અડગ બીજા દિવસે પણ હડતાલ યથાવત, રત્નકલાકારો પોતાની માંગણીને લઈને અડગ, ઢોલ પીટીને હડતાલનું કર્યું હતું એલાન, સરકાર પાસે કરી રાહતની માંગણી. By Connect Gujarat 31 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: હીરા મંદીની અસર,નાના યુનિટો બંધ થઈ જતા કારખાનેદારોએ ઘંટીઓ સ્ક્રેપમાં વેચવા બન્યા મજબૂર હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે. સ્થિતિએ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા By Connect Gujarat Desk 17 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : શાળાઓ બાદ ડાયમંડ ઉદ્યોગમાં પણ 21 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત... સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગમાં પણ દિવાળી વેકેશનની એસોસીએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. By Connect Gujarat 27 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn