સુરત : પાંડેસરા GIDCમાં પ્રયાગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ, ફાયરની 17 ગાડીઓ દોડી આવી….
ભીષણ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે
ભીષણ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે
એમ્બ્રોડરીના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી
બ્રિજ નીચે પાર્ક કરેલા વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી.