સુરત સુરત : પાંડેસરાની રાણી સતી ડાઇંગ મિલમાં ભીષણ આગ, સદનસીબે કોઇ જાનહાનિ નહિ સુરતની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી રાણી સતી ડાઇંગ મિલમાં શનિવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી By Connect Gujarat 27 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: શાહી ઠાઠમાઠ સાથે હેલિકોપ્ટરમાં નીકળી જાન, લોકોમાં સર્જાયું ભારે કુતુહલ. વરરાજા પોતે લગ્નમાં હેલિકોપ્ટર દ્વારા ચોર્યાસી તાલુકાના ખજોદ ખાતે પહોંચ્યા હતા. By Connect Gujarat 25 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : તમામ નાગરિકોને રસી મળે તે પ્રકારની વ્યવસ્થા સાથે મનપાએ નિયમો વધુ કડક કર્યા. મનપાના કર્મચારી સહિત મોલના સંચાલકો દ્વારા લોકોના વેક્સિન સર્ટીફિકેટ તપાસ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે By Connect Gujarat 17 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : દુષ્કર્મ કેસમાં 7 જ દિવસમાં ચાર્જશીટ દાખલ, એક દુકાનદાર સામે પણ ફરિયાદ સુરતના વડોદમાં માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી હવસખોરે હવસ સંતોષી હતી. By Connect Gujarat 16 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સરકાર સામે એસ.ટી. નિગમના કર્મચારીઓએ બાયો ચઢાવી, પડતર પ્રશ્નોને લઈ નોંધાવ્યો વિરોધ સુરત શહેર એસ.ટી. બસ ડેપો ખાતે એસ.ટી.વિભાગના કર્મચારીઓએ સાતમા પગારપંચ સહિત વિવિધ પડતર પ્રશ્નોને લઈ પોતાનો વિરોધ દર્શાવ્યો By Connect Gujarat 20 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત 300થી વધુ બહેનોને લાભ અપાયો By Connect Gujarat 19 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : શાળાની ફી નહીં ભરાતા વિદ્યાર્થીઓને પરિક્ષામાં નહીં બેસવા દેવાતા હોબાળો... ફી ન ભરવા મુદ્દે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળા બહાર એકઠા ઉગ્ર વિરોધ નોંધાવ્યો By Connect Gujarat 18 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : દિવાળીના તહેવારોમાં વતન જતા લોકો માટે દોડશે વધારાની 1100 બસ... By Connect Gujarat 18 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ઘરઆંગણે રમી રહેલી ચાર વર્ષની બાળકીને ઉઠાવી જઈને નરાધમે આચર્યું દુષ્કર્મ By Connect Gujarat 13 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn