સુરત : ટેમ્પોમાં ચોરખાનું બનાવી કાપડના ટાંકાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો LCBએ જપ્ત કર્યો...
સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી
સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી
લિફ્ટમાં માથું ફસાઈ જતા 22 વર્ષીય યુવકને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,
મંત્રી પ્રફુલ પાનસેરિયા એ ડુંગરા ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતથી ગ્રામજનો તેમજ શાળાના શિક્ષક પણ ચોંકી ગયા હતા
5.40 લાખની લાંચ માંગી હતી. આ પૈકીની અડધી રકમ રૂપિયા 2.70 લાખ રકમ પ્રથમ હપ્તા તરીકે માંગવામાં આવ્યા હતા.
ઝાડા-ઉલટીના કારણે યુવકનું મોત નિપજતાં મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે
તાપી નદીના ઓવારા બંધ કરતા 90 થી વધુ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ભાજપની જન આર્શીવાદ યોજનામાં એકત્ર થયેલી જનમેદની બાદ હવે ગણેશ યુવકો મંડળો પણ સરકારનું નાક દબાવવા સજજ બન્યાં છે.....