સુરત : ગ્રીન બોન્ડમાં રોકાણકારોનો જબરદસ્ત ઉત્સાહ, રિટેઈલ ઈન્વેસ્ટર્સનું ત્રણ ગણું વધુ રોકાણ
સુરત મહાનગરપાલિકા દ્વારા જારી કરવામાં આવેલ 200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડને કેપિટલ માર્કેટમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેના પગલે સુરતે ઇતિહાસ રચ્યો
સુરત મહાનગરપાલિકા દ્વારા જારી કરવામાં આવેલ 200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડને કેપિટલ માર્કેટમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેના પગલે સુરતે ઇતિહાસ રચ્યો
સુરત શહેરમાં ઠેર - ઠેર રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય હવે સામાન્ય ઘટના બની ચુકી છે. વહીવટી તંત્રની ધરાર નિષ્ફળતા અને લાપરવાહીને પગલે શહેરમાં મોટાભાગના રસ્તાઓ જર્જરિત બની ચુક્યા છે
સુરત મનપા દ્વારા રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ ડેપો’ સુરતનું નવું નજરાણું બન્યું છે. સ્માર્ટ બસ ડેપોમાં Wi-Fi અને લાઈટિંગની વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે
સુરતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તમામ પૂરગ્રસ્ત વિસ્તારો અને પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
સાંસદ મુકેશ દલાલે રાંદેર વિસ્તારમાં જે સ્થળ પર સર્કલ બનાવવા માંગણી કરી હતી તેમાંથી એક જગ્યાએ તો પહેલેથી જ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી દેવામાં આવ્યું છે
સુરત શહેરના પુણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા વિકસાવવામાં મહાનગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને લઈ પિટિશન દાખલ કરવામાં આવી હતી
તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથી, ભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે
દૂષિત પાણીના કારણે એક યુવાનનું મોત થયું હતું, તો 10-12 લોકો હોસ્પિટલમાં ICUમાં દાખલ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે, મનપાની નિષ્ક્રિય કામગીરીથી સ્થાનિકો રોષે ભરાયા