સુરત : વિદ્યુત સહાયક-DGVCLની પરીક્ષાના પેપર લીક મામલે મહુવા પોલીસે 13 આરોપીની કરી ધરપકડ.
સુરત જિલ્લાના મહુવા તાલુકાની કોલેજોમાં વિદ્યાર્થીઓએ DGVCLની વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા આપી હતી.
સુરત જિલ્લાના મહુવા તાલુકાની કોલેજોમાં વિદ્યાર્થીઓએ DGVCLની વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા આપી હતી.
સુરતમાં ઠંડીનોચમકારો વધતા પ્રાણી સંગ્રહાલયમાં વન્ય જીવો માટે હીટરની વ્યવસ્થા કરવામાં આવી.
સુરત શહેર તથા જીલ્લામાં કોરોના કાળ દરમ્યાન મોતને ભેટેલા મૃતકોને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવાય હતી.
સુરતના અમરોલી સ્થિત હળપતિવાસમાં પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી ઢોરમાર મારી માથામાં કુકરના ઘા ઝીંકતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
કોરોનાની મહામારી દરમિયાન પડી ભાંગેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી બેઠા થવાનો પ્રયાસ કરી રહી છે.
ચલથાણમાં વિદેશી ભક્તોએ બોલાવી સત્સંગની રમઝટ હાથમાં ઢોલકી અને મંજીરાના તાલે સૂરાવલિઓ રેલાવી
સુરત શહેરના વરાછા વિસ્તારમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતાની સાથે આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે.