સુરત : ભેસ્તાનમાં શંકાસ્પદ ડ્રમમાંથી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારના એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારના એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરત શહેરના પુણા વિસ્તારના સીતાનગર નજીક સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોનો વિરોધ જોવા મળ્યો છે. આસપાસની સોસાયટીના રહીશોએ માર્ગ પર રોંગ સાઈડ જવા મજબુર બનતા વિરોધ નોંધાવ્યો હતો.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં AK રોડ પર ગત મોડી રાત્રે એસટી. બસ પલટી મારી જતાં કેટલાક મુસાફરોને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતા.
ગાંધી જયંતિ હોય જેથી લોકો ખાદી માટે પ્રેરાય તે હેતુ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખાદીની ખરીદી પણ કરી હતી
SOGએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા હતા.
ડિંડોલી વિસ્તારમાં આવેલ દિપાલી પાર્ક સોસાયટીમાં તસ્કરો એક સાથે 3 મકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.
દર્શકોને ઘેલું લગાડનારી પુષ્પા ફીલ્મ હવે સાડી જગતમાં ધુમ મચાવવા આવી રહી છે.