સુરત : પીપલોદ રોડ પર બાઈકર્સ ગેંગનો આતંક,જાહેર રોડ પર સ્ટંટ કરતા પોલીસ એક્શનમાં આવી
બાઈક પર બાળકોને બેસાડીને પણ સ્ટંટ કરવામાં આવ્યા હતા,જોકે આ સમયે સ્થાનિક લોકોની ભીડ પણ ઉમટી હતી,અને આ સ્ટંટ બાજીના વિડીયો પણ વાયરલ થયા છે.....
બાઈક પર બાળકોને બેસાડીને પણ સ્ટંટ કરવામાં આવ્યા હતા,જોકે આ સમયે સ્થાનિક લોકોની ભીડ પણ ઉમટી હતી,અને આ સ્ટંટ બાજીના વિડીયો પણ વાયરલ થયા છે.....
વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15ના પ્રદેશ અધ્યક્ષ તરીકે તોલારામજી સારસ્વત અને પ્રદેશના ઉપપ્રમુખ તરીકે બજરંગ રાજપુરોહિતની વરણી કરવામાં આવી હતી..
સુરતના નાનપુરા બારાહજારી મહોલ્લામાં રડી રહેલી એક વર્ષીય બાળકીને શાંત કરાવવાના પ્રયાસમાં તેના 13 વર્ષીય માસીયાઇ ભાઇએ એક હાથ મોઢા પર મૂકીને બીજા હાથથી ગળુ દબાવી દીધું
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.દરેક શાળાને વિદ્યાર્થીઓના નામ દીઠ માહિતી આપી તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું
તસ્કરોએ વહેલી સવારે સ્ટુડિયોની પાછળની લોખંડની ગ્રીલ તોડી સ્ટુડિયોમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં સ્ટુડિયોમાં રહેલા કેમેરા તેમજ લેન્સ અને મોબાઈલ મળી રૂ. 1.96 લાખના માલમતાની ચોરી કરી ફરાર થઈ ગયા
પોલીસે 100થી વધુ CCTV તપાસી ગણતરીના કલાકોમાં બાળકને શોધી કાઢ્યું હતું. ત્યારબાદ બાળકનું પરિવાર સાથે મિલન કરાવતા પોલીસ મથકમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા
અકસ્માત એટલો ભયંકર હતો કે મોપેડ સવાર બંને યુવકો ઓવરબ્રિજ પરથી ઉછળીને 50 ફૂટ નીચે સર્વિસ રોડ પર પટકાયા હતા,જે ઘટના બાદ સ્થાનિક લોકો યુવાનોની મદદે દોડી આવ્યા