સુરત : કતારગામની ગજેરા સ્કુલને બે દિવસ માટે બંધ કરાય, એક બેન્ચીસ પર ત્રણ છાત્રોને બેસાડયાં
કતારગામની ગજેરા સ્કુલ આવી વિવાદ, ધોરણ- 6 થી 8ના છાત્રોને બોલાવાયા શાળાએ.
કતારગામની ગજેરા સ્કુલ આવી વિવાદ, ધોરણ- 6 થી 8ના છાત્રોને બોલાવાયા શાળાએ.
સમગ્ર જીલ્લામાં ઘટ્યું કોરોના મહામારીનું સંક્રમણ, મનપા સંચાલિત શહેરના સ્વિમિંગ પુલને પુનઃ શરૂ.
સુરતમાં વધતા સાયબર ક્રાઇમના ગુના, 2021 સુધી 203 ગુના નોધાયા.
સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણની જોડી લવાય, રાજકોટ ઝૂમાંથી સરથાણા પ્રાણી સંગ્રહાલય લવાયા વાઘ-વાઘણ.
કુડસદ ગામના સુપર સ્ટોરમાં ચોરીની ઘટના સામે આવી, એક યુવકે સ્ટોરના ડ્રોઅરમાં રહેલ રોકડ રકમની કરી ચોરી.