સુરત : ડભોલી વિસ્તારમાં મનીષ માર્કેટમાં ભીષણ આગમાં 10 ગોડાઉન બળીને ખાખ,મોટી નુક્સાનીનો અંદાજ
મનીષ માર્કેટમાં પતરાના શેડમાં બનાવેલા 10 ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા.13 ફાયર સ્ટેશનનાં 19 જેટલા ફાયર બ્રિગેડનાં ટેન્ડરોની મદદથી આગ કાબુમાં લીધી
મનીષ માર્કેટમાં પતરાના શેડમાં બનાવેલા 10 ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા.13 ફાયર સ્ટેશનનાં 19 જેટલા ફાયર બ્રિગેડનાં ટેન્ડરોની મદદથી આગ કાબુમાં લીધી
23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ હતી.જે ઘટનામાં પોલીસે શિક્ષિકાની ધરપકડ કરીને તેણીની સામે અપહરણ અને પોક્સો હેઠળ ગુનો દર્જ કરીને તપાસ શરૂ કરી
કઠોર ગામના માથાભારે પિતા-પુત્રએ વકીલ ઉપર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘટનામાં ઉત્રાણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડ કરી
4 દિવસ બાદ રાજસ્થાન બોર્ડર પર શામળાજી પાસેથી પોલીસે શિક્ષિકાને ઝડપી લીધી છે, ત્યારે હાલ તો હાલ શિક્ષિકા અને વિદ્યાર્થીને સુરત ખાતે લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી
સુરત બ્રાઈટર બીના 2100 બાળકોએ એક સાથે મળીને કેલ્ક્યુલેટર વગર જ સરવાળા બાદબાકી ગુણાકાર સહિતના લાંબા પ્રશ્નોનું હાથની આંગળીના ટેરવે સોલ્યુશન આપ્યું
સાડીના ખાતામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી,પોલીસે છ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા.માત્ર રૂપિયા 200માં બાળકો પાસે 12 કલાક મજૂરી કરાવવામાં આવતી હતી.
દૂષિત પાણીના કારણે એક યુવાનનું મોત થયું હતું, તો 10-12 લોકો હોસ્પિટલમાં ICUમાં દાખલ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે, મનપાની નિષ્ક્રિય કામગીરીથી સ્થાનિકો રોષે ભરાયા
ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષના ઈતિહાસમાં આ સૌથી લાંબી મંદી છે. તો બીજી તરફ, મંદી અને મોંઘવારીએ કેટલાક રત્ન કલાકારોના જીવ પણ લીધા છે. તેવામાં કતારગામના ગોતાલાવાડીમાં રત્ન કલાકારો હડતાળ પર ઉતાર્યા છે