“હમ તો સાત રંગ હૈ”: ગીત ગાઈને સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ નૂતન વર્ષની અનોખી રીતે ઉજવણી કરી...
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ સંભારણા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મોબાઈલ લૂંટના એક કિસ્સામાં પ્રતિકાર કરનાર 19 વર્ષીય યુવાનની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી.અને લોકોએ પોલીસનો વિરોધ કરતા પરિસ્થિતિ તંગ બની હતી.
ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા અને સલામતીને લઈને પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સહિત સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું
બાતમીના આધારે પોલીસે રેડ કરી નકલી ચલણી નોટો છાપવાના આખા ષડયંત્રનો પર્દાફાશ કરી પોલીસે સ્થળ પરથી પ્રિન્ટર સહિતના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
સુરતમાંથી વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને દુબઈ અને હોંગકોંગ ડાયમંડના વેપારી હોવાની ઓળખ આપીને રૂપિયા 4.80 કરોડની છેતરપિંડી કરનાર ગેંગના ચાર ભેજાબાજોની ધરપકડ
સુરતના વેસુમાં સામાન્ય બોલાચાલીમાં ચાર દિવસ અગાઉ હત્યાની ઘટના બની હતી.જે બનાવમાં પોલીસે સઘન તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી હતી.
સુરતના ચૌટા પુલ પાસેથી અપહરણ કરી મહિલા દ્વારા બાળકને વલસાડ લઇ જવામાં આવ્યો હતો.પોલીસે અપહરણકર્તા મહિલાની ચુંગાલમાંથી બાળકને હેમખેમ છોડાવ્યું