સુરત:મહિલાની છેડતી બાદ મધ્યસ્થી કરનાર યુવાનના હાથનું કાંડું કાપી નાખતા હુમલાખોર
યુનુસ નામના આરોપીએ તલવાર વડે વિશાલના હાથનું કાંડુ કાપી નાખ્યું હતું,જ્યારે અન્ય યુવાનો પર પણ ચાર થી પાંચ જણાની ટોળકીએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી
યુનુસ નામના આરોપીએ તલવાર વડે વિશાલના હાથનું કાંડુ કાપી નાખ્યું હતું,જ્યારે અન્ય યુવાનો પર પણ ચાર થી પાંચ જણાની ટોળકીએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી
ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવકની ધરપકડ કરીને દેશી હાથ બનાવટની બે રિવોલ્વર તેમજ દેશી તમંચા અને જીવતા કારતૂસ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે પાંચ ટીમ બનાવી હતી,જેમાં 12 PSI સાથે 80 પોલીસ જવાનો તપાસમાં જોડાયા હતા,અને પોલીસે 500 વધારે CCTVના ફૂટેજ તપસ્યા હતા
વડોદરાના ભાયલીની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં સુરત જિલ્લામાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.માંગરોળ તાલુકાના બોરસરા ગામે એક સગીર યુવતી તેના મિત્રને મળવા ગઈ હતી,
સુરતના સરથાણામાં ત્રણ દુકાન ભાડે રાખીને ત્રણ શાતીર ભેજાબાજોએ ફેસબુક પર બોગસ વેબસાઈટની જાહેરાત મૂકી હતી,
સુરત શહેર તથા જીલ્લામાં નવરાત્રિના તહેવારમાં લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ વિવિધ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લીધી
નવરાત્રિ પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગરૂપે સુરત પોલીસ અને શી-ટીમ દ્વારા તમામ તૈયારીઓ અને સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે
અમરેલી જિલ્લાના લાઠી થી સુરત આવવા માટે ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતી મહિલા દુષ્કર્મનો શિકાર બની હતી,